Are you sure about losing your spot?
Don't forget that if you change your rsvp status, you may need to join event waiting list.

મહાતીર્થો ઉપર ગમે તેવી ભયંકર આફત આવે તો પણ
તમે તમારા તીર્થોને બચાવવા હકદાર નથી...
કેમ ? એવું તો પૂછતા જ નહીં.
તમારા તીર્થોની રક્ષા કરવાનો એક જૈન તરીકેનો તમારો અધિકાર તમારા જન્મ પહેલાં જ છીનવાઇ ગયો છે !!
ચોંકી ગયાને !?
તો હવે જાગવું પડશે, નહિં તો રડવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહીં હોય !!
ચાલો આ ભયંકર સમસ્યા અને તેના સમાધાનને જાણીએ.
શ્રી સંઘનું સાચું પ્રતિનિધિત્વ
પ્રવચનકાર :
ધર્મતીર્થરક્ષક ગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસુરીશ્વરજી મહારાજ સાહેબ (પંડિત મહારાજા)
